દાહોદ તાલુકો

વિકિપીડિયામાંથી
દાહોદ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદાહોદ
મુખ્ય મથકદાહોદ
વિસ્તાર
 • કુલ૫૮૧.૯૦૬૯ km2 (૨૨૪.૬૭૫૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૪૮૦૮૪૫
 • ગીચતા૮૩૦/km2 (૨૧૦૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૮૭
 • સાક્ષરતા
૪૮.૩%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

દાહોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો તાલુકો છે. દાહોદ આ તાલુકાનું મુખ્ય મથક છે.

દાહોદ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

દાહોદ તાલુકામાં ૮૬ ગામો આવેલાં છે.

દાહોદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dahod Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-04-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]