દિવ્ય ભાસ્કર
Appearance
પ્રકાર | દૈનિક વર્તમાનપત્ર |
---|---|
સ્વરૂપ | બ્રોડશિટ |
માલિક | DB Corp Ltd. |
પ્રકાશક | રમેશચન્દ્ર અગ્રવાલ |
સ્થાપના | ૨૦૦૩ |
ભાષા | ગુજરાતી |
વડુમથક | અમદાવાદ |
દિવ્ય ભાસ્કર (અંગ્રેજી: Divya Bhaskar) એક ગુજરાતી વર્તમાનપત્ર છે, જેની શરૂઆત ૨૦૦૩માં થઇ હતી. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપની ડીબી કોર્પ લિ. નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગથી[૧], દિવ્ય ભાસ્કર ગુજરાતમાં શરૂઆતથી જ અગ્રણી રહ્યું છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ[૨]થી પ્રકાશિત કરવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Porus Munshi (૨૦૦૯). "Dainik Bhaskar: No. 1 From Day One". Making Breakthrough Innovations Happen. Collins Business. પૃષ્ઠ ૧૬–૩૩. ISBN 978-81-7223-774-5.
- ↑ સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...