નાગોઆ બીચ

વિકિપીડિયામાંથી

20°42′19″N 70°54′57″E / 20.70528°N 70.91583°E / 20.70528; 70.91583

નાગોઆ બીચ ભારતનાં દીવ જિલ્લામાં જૂનાગઢ જિલ્લાને અડીને આવેલો બીચ (દરિયાકિનારો) અને ગામ છે. આ ગામનો મુખ્ય ઉદ્યોગ પ્રવાસન છે. અહીં ૨૧ કિમી લાંબો દરિયાકિનારો આવેલો છે. અહીંની વસ્તી ૧૪,૦૦૦ વ્યક્તિઓની છે પરંતુ પ્રવાસન ઋતુઓમાં ૪૦,૦૦૦ જેટલાં પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. પાર્ટી માટે નાગાઓ બીચ ગોઆ કરતાં વધુ લોકપ્રિય સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન, એક્સપ્રેસ ઇન્ડિયા. પુન:પ્રાપ્ત ૨૦૦૯-૦૪-૧૭.