પતિત પાવન મંદિર, રત્નાગિરી

વિકિપીડિયામાંથી

પતિત પવન મંદિર એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરીમાં આવેલું એક હિંદુ મંદિર છે. તેની સ્થાપના વિનાયક દામોદર સાવરકર દ્વારા કરવામાં આવી હતી અને તેનું નિર્માણ શ્રીમાન ભગોજીશેઠ કીર દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ કરવામાં આવ્યું હતું.[૧][૨][૩]

લોકપ્રિય માધ્યમોમાં[ફેરફાર કરો]

સાવરકરના જીવન પર સુધીર ફડકેની હિન્દી ફિલ્મ વીર સાવરકર, રત્નાગિરીમાં ચલચિત્રિત કરાઇ હતી અને તેના દ્રશ્યો પતિત પવન મંદિરમાં ઉતારાયા હતા. આ ચલચિત્ર સુધીર ફડકેનું છેલ્લું ચલચિત્ર હતું જેમાં તેમણે ગીતો અને સંગીત આપ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Bhave, Y. G. (2009). Vinayak Damodar Savarkar: The Much-maligned and Misunderstood Revolutionary and Freedom Fighter (અંગ્રેજીમાં). Northern Book Centre. ISBN 978-81-7211-266-0.
  2. Keer, Dhananjay (1966). Veer Savarkar (2nd આવૃત્તિ). Popular Prakashan, Mumbai.
  3. Trehan, Jyoti (1991). Veer Savarkar: Thought and Action of Vinayak Damodar Savarkar (અંગ્રેજીમાં). Deep & Deep Publications. ISBN 978-81-7100-322-8.

પૂરક વાચન[ફેરફાર કરો]

  • કાણે, પાંડુરંગ વામન : ધર્મશાસ્ત્રનો ઇતિહાસ: (પ્રાચીન અને મધ્યકાલીન, ધાર્મિક અને નાગરિક કાયદો) — પૂના: ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ૧૯૬૨–૧૯૭૫

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]