પન્ના જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પન્ના જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પન્ના જિલ્લાનું મુખ્ય મથક પન્ના શહેરમાં આવેલું છે.