પાલેજ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આ ગામ ભારત દેશનાં ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.. તે આ તાલુકા નુ વધુ વસ્તી ધરાવતું ગામ છે.અહીંના લોકોનો વ્યવસાય ખેતી અને વેપાર છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અને રેલ્વે પસાર થાય છે.અહીં હિંદુ,ઇસ્લામ,અને જૈન ધર્મ નાં લોકો રહે છે.અહી ક્પાસ ની જીનો અને જી.આઇ.ડી.સી. આવેલી છે. તથા જૈન મંદિરો,દરગાહ,મસ્જીદ અને હનુમાન મંદિર આવેલા છે. હિંદુ, મુસલિમ, જૈન વગેરે ધર્મ ના લોકો રહે છે