પીએસએલવી-ડી૧

વિકિપીડિયામાંથી
પીએસએલવી-ડી૧
રોકેટ
પીએસએલવી રોકેટનો નમૂનો
અભિયાન પ્રકારએક ઉપગ્રહનું ડીપ્લોયમેન્ટ.
ઑપરેટરઇસરો
વેબસાઈટISRO website
અભિયાન અવધિ૧૨ મિનિટ્સ
અવકાશયાન ગુણધર્મો
અવકાશયાનધ્રવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન
અવકાશયાન પ્રકારપ્રક્ષેપણ વાહન
નિર્માતાઇસરો
પ્રક્ષેપણ દ્રવ્યમાન295,000 kilograms (650,000 lb)
વહનભાર દ્રવ્યમાન846 kilograms (1,865 lb)[૧]
અભિયાન પ્રારંભ
પ્રક્ષેપણ તારીખ05:12:00, September 20, 1993 (UTC) (1993-09-20T05:12:00Z) (IST)
રોકેટપીએસએલવી
પ્રક્ષેપણ સાઇટસતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર
કોન્ટ્રાક્ટરઇસરો
અભિયાન સમાપન
નિવર્તનનિષ્ફળ
નિરસ્ત૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩
વહનભાર
આઈઆરએસ-૧ઈ (કક્ષામાં તરતું ન મૂકી શકાયું).
 

પીએસએલવી-ડી૧ એ પીએસએલવી કાર્યક્રમનું પ્રથમ અભિયાન હતું.[૧] રોકેટે આઈઆરએસ-૧ઈ ઉપગ્રહનું વહન કર્યું પરંતુ બોર્ડ માર્ગદર્શન અને નિયમન પ્રોસેસરના સોફ્ટવેરની ખામીને કારણે અભિયાન નિષ્ફળ જવાથી તેને તૈનાત કરી શક્યું નહીં. પીએસએલવી-ડી૧ ભારતીય સમય મુજબ ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ની વહેલી સવારે ૫:૧૨ વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું . પીએસએલવી-સી૩૯ ના પ્રક્ષેપણ સુધી પીએસએલવી કાર્યક્રમનું આ એકમાત્ર નિષ્ફળ અભિયાન રહ્યું.[૨] [૩] [૪] [૫]

પ્રક્ષેપણ અને નિષ્ફળતા[ફેરફાર કરો]

પીએસએલવી-ડી૧ સતીશ ધવન સ્પેસ સેન્ટર (તે સમયે "શ્રીહરિકોટા લોન્ચિંગ રેન્જ" તરીકે ઓળખાતું હતું) ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ ૫:૧૨ IST વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું બીજા તબક્કાના વિભાજન સમયે એક મોટી ખલેલ સર્જાઈ અને બોર્ડ માર્ગદર્શક અને નિયમન પ્રોસેસરમાં સોફ્ટવેરની ખામીને કારણે બીજા તબક્કાના રેટ્રો રોકેટમાંથી એક નિષ્ફળ ગયું. લોન્ચ થયાના લગભગ ૧૨ મિનિટ પછી વાહન પૃથ્વી પર પાછું પડ્યું અને બંગાળની ખાડીમાં ભગ્ન થઈ પડી ગયું. થયું. આમ ભારતનો પ્રથમ ઉપગ્રહ આઈઆરએસ૧ઈ ભ્રમણકક્ષામાં મૂકી શકાયો ન હતો અને મિશન સંપૂર્ણ નિષ્ફળ ગયું હતું. <ref name="PSLV-D1"><ref name="PSLV Launch Vehicle">

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "PSLV D1 Brochure" (PDF). VSSC. મૂળ (PDF) માંથી 24 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 December 2016.
  2. "PSLV-D1". Indian Space Research Organisation website. મૂળ માંથી 17 ઑગસ્ટ 2022 પર સંગ્રહિત. મેળવેલ 23 Jun 2016. Check date values in: |archive-date= (મદદ)
  3. "ISRO Timeline". Indian Space Research Organisation website. મૂળ માંથી 20 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 23 Jun 2016.
  4. "PSLV". spacelaunchreport.com. મેળવેલ 23 Jun 2016.
  5. "PSLV Launch Vehicle". spaceflight101.com. મેળવેલ 23 Jun 2016."PSLV Launch Vehicle". spaceflight101.com. Retrieved 23 Jun 2016.