બરવાલા, હિસાર

વિકિપીડિયામાંથી
બરવાલા
બરવાલા is located in Haryana
બરવાલા
બરવાલા
હરિયાણામાં બરવાલા
અક્ષાંશ-રેખાંશ: 29°21′47″N 75°54′04″E / 29.363°N 75.901°E / 29.363; 75.901
જિલ્લોહિસાર
રાજ્યહરિયાણા
દેશ India
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪૩,૩૮૪
ભાષા
 • પ્રચલિતહરિયાણવી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૧૨૫ ૧૨૧

બરવાલાએ ભારતના હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક નગર છે.

બરવાલા એક વિધાનસભા મત વિસ્તાર છે. બરવાલા વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ હિસાર લોકસભા મતવિસ્તારમાં થાય છે. નેશનલ હાઈવે ૫૨ અને નેશનલ હાઈવે ૧૪૮બી અહીંથી પસાર થાય છે. તે ખેતી અને વેપારનું કેન્દ્ર છે અને અહીં એક અન્નબજાર આવેલું છે. નજીકના ગામ ખેદડીમાં તાપવિદ્યુત મથક આવેલું છે.

વર્તમાન ઘટનાઓ[ફેરફાર કરો]

અહીં સંત રામપાલજી મહારાજનો એક સતલોક આશ્રમ છે, જે એક પ્રશાસનિક કાર્યવાહીમાં ફસાયેલો છે. બરવાળા ત્યારે ખૂબ સમાચારોમાં હતું જ્યારે સંત રામપાલના અનુયાયીઓ સંત પરના આરોપોની સીબીઆઈ તપાસની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા, જ્યારે વહીવટીતંત્રે તેમની સામે કાર્યવાહી કરી ત્યારે અથડામણ થઈ હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ajay Kumar (2014-11-19). "Rampal-vs-the state: Over 200 injured in Barwala as 30,000 security personnel fail to break through godman's human shield". India Today.