લખાણ પર જાઓ

બ્રહ્મા મંદિર, પુષ્કર

વિકિપીડિયામાંથી
બ્રહ્મા મંદિર, પુષ્કર
જગતપિતા બ્રહ્મા મન્દિર[]
બ્રહ્મા મંદિર, પુષ્કર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઅજમેર
દેવી-દેવતાબ્રહ્મા
સ્થાન
સ્થાનપુષ્કર
રાજ્યરાજસ્થાન
દેશભારત
બ્રહ્મા મંદિર, પુષ્કર is located in રાજસ્થાન
બ્રહ્મા મંદિર, પુષ્કર
રાજસ્થાનના નકશામાં પુષ્કર
અક્ષાંશ-રેખાંશ26°29′14″N 74°33′15″E / 26.48722°N 74.55417°E / 26.48722; 74.55417
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીરાજસ્થાની વાસ્તુકલા
પૂર્ણ તારીખ૧૪મી સદી

બ્રહ્મા મંદિર ભારતના રાજસ્થાન રાજ્યમાં અજમેર જિલ્લામાં આવેલ પવિત્ર સ્થળ પુષ્કર ખાતે આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિરમાં બ્રહ્માંડના પિતા બ્રહ્માજીની મૂર્તિ સ્થાપિત છે. ભારતમાં બ્રહ્માજીના ગણ્યાંગાંઠ્યાં મંદિરો જ આવેલા જે પૈકીનું પુષ્કરનું આ મંદિર સુપ્રસિદ્ધ છે.

આ મંદિરનું નિર્માણ લગભગ ચૌદમી સદીમાં કરવામાં આવ્યું હતું.

આ મંદિર મુખ્યત્વે આરસપહાણના પથ્થરોથી નિર્મિત છે.[]કારતકી પૂનમ (દેવ દિવાળી)ના તહેવાર દરમ્યાન અહીં મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.[][]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Official board pictured in File:Pushkar05.jpg
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-11.
  3. http://www.britannica.com/EBchecked/topic/484285/Pushkar#ref285770
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-11.