ભરતસિંહ માધવસિંહ સોલંકી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઢાંચો:Infobox Indian politician

ભરતસિંહ માધવસિંહ સોલંકી (જન્મ નવેમ્બર ૨૬, ૧૯૫૩) ભારત દેશની ૧૪મી લોકસભાના સભ્ય છે. તેઓ ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેમના પિતા માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે. તેઓ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય હતા. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પદે પણ આરુઢ થઇ ચુક્યા છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:INC-politician-stub