ભાણવડ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભાણવડ
—  નગર  —
ભાણવડનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૧°૫૬′N ૬૯°૪૭′E / ૨૧.૯૩°N ૬૯.૭૮°E / 21.93; 69.78
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
વસ્તી ૧૯,૭૦૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૫૭ મીટર (૧૮૭ ફુ)

ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ - ભાણવડ
ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ - ભાણવડ

ભાણવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે. જેમાં દક્ષિણ તરફ્નો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે.

બરડા ડુંગરમાં આશાપૂરા માતાજીનું મંદિર, ઘૂમલી નવલખો, સોનકંસારી, કિલેશ્વર, ત્રિવેણી મહાદેવ મંદિર, ભૂતવડ (વીર માંગડાવાળો અને પદ્માવતી), ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ મંદિર), વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઊચ્ચતર માધ્યમિક શાળા તેમજ ઔધોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઈ.) આવેલી છે.

ભાણવડ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અંબારડી
 2. અંબાલીયારા
 3. અભપરા નેસ
 4. કંટોલીયા
 5. કંસાલીયો નેસ
 6. કઢીયાની નેસ
 7. કપુરડી નેસ
 8. કબરકા
 9. કલ્યાણપર
 10. કાટકોળા
 11. કાસવીરડો નેસ
 12. કીલેશ્વર નેસ
 13. ક્રીશ્નાગઢ
 14. ખતારીયો નેસ
 1. ખોડીયાર નેસ
 2. ગડુ
 3. ગલી નેસ
 4. ગુંદલા
 5. ગુંદા
 6. ગુલાબસાગર નેસ
 7. ચાંદવડ
 8. ચોખંડા
 9. છાપીયો નેસ
 10. જશાપર
 11. જાંબુસર
 12. જામપર
 13. જારેરા
 14. ટીંબડી
 1. ઢેઢખુણા નેસ
 2. ઢેઢીયો નેસ
 3. ઢેબર
 4. ધોળા ધુના નેસ
 5. તાડી નેસ
 6. થાર નેસ
 7. દાંદગા નેસ
 8. દુધાળા
 9. ધર્માની નેસ
 10. ધારાગઢ
 11. ધુમલી
 12. નવાગામ
 13. પછાતારડી
 14. પાછતર
 1. ફતેહપુર
 2. ફુલઝાર નેસ
 3. ફોતડી
 4. બડો નેસ
 5. બરાડી નેસ
 6. બોડકી
 7. ભણગોળ
 8. ભરતપુર
 9. ભવનેશ્વર
 10. ભાણવડ
 11. ભેનકવડ
 12. ભોરીયા
 13. મેવાસા
 14. મોખાણા
 1. મોટા કાલાવાડ
 2. મોડપર
 3. મોરજર
 4. મોરડીયો નેસ
 5. રાણપર
 6. રાનપારડા
 7. રાનાસર નેસ
 8. રાનીવાવ નેસ
 9. રાવનો નેસ
 10. રૂપામોરા
 11. રેંટાળા કાલાવાડ
 12. રોજડા
 13. રોજીવાડા
 14. વાગડીયે નેસ
 1. વાનાવાડ
 2. વી નેસ
 3. વેરાડ
 4. શીવા
 5. સજાડીયાળી
 6. સણખલા
 7. સતસાગર નેસ
 8. સાઇ દેવલીયા
 9. સુવારદો નેસ
 10. સેધાખાઇ
 11. સેવક દેવલીયા
 12. હાથલા
  જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. જામનગર
  2. કાલાવડ
  3. લાલપુર
  4. દ્વારકા
  5. ખંભાળિયા
  6. કલ્યાણપુર
  7. જામજોધપુર
  8. ભાણવડ
  9. ધ્રોલ
  10. જોડિયા
  Gujarat Jamnagar district.png

  બાહ્ય કડીઓ[ફેરફાર કરો]