ભિક્ષુ અખંડાનંદ

વિકિપીડિયામાંથી

ભિક્ષુ અખંડાનંદ સસ્તું સાહિત્યના સ્થાપક અને સંવર્ધક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ઇસ ૧૮૭૪માં બોરસદમાં એક લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ મોહન ભાઈ હતું. કરિયાણાની દુકાને બેસીને પુસ્તકો વાંચ્યાં ને વહેંચ્યાં. નીતિમય જીવન અને સદાચારને લગતા અનેક ગ્રંથો તેમણે સસ્તું સાહિત્ય થકી ગુજરાતનાં ઘરે-ઘરે પહોંચાડયા.

૩ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું.

આ પણ જુઓ[ફેરફાર કરો]