મસાલા ઢોસા
Appearance
ચટણી સાથે મસાલા ઢોસા | |
ઉદ્ભવ | ભારત |
---|---|
વિસ્તાર અથવા રાજ્ય | દક્ષિણ ભારત |
|
મસાલા ઢોસા એ એક ભારતીય વાનગી છે, જે ઢોસાનું એક અન્ય સ્વરૂપ છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ વગેરે રાજ્યના લોકો આહારમાં આ વાનગીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |