મહેબૂબનગર જિલ્લો
Appearance
મહેબૂબનગર જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો દક્ષિણી જિલ્લો છે. મહેબૂબનગર જિલ્લાનું મુખ્યાલય મહેબૂબનગરમાં છે. જે હૈદરાબાદથી ૯૬ કિ.મી.નાં અંતરે આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો આ જિલ્લામાંથી મળી આવ્યાનું મનાય છે [૧]. મહેબૂબનગર જિલ્લાને વહિવટી સરળતા માટે પાંચ વિભાગોમાં વહેંચેલ છે. (૧)મહેબૂબનગર (૨)નગરકુર્નૂલ (NAGARKURNOOL) (૩)ગડવાલ (GADWAL) (૪)નારાયણપેટ (NARAYANPET) (૫)વાનાપર્થી (WANAPARTHY).
વિસ્તાર અને વસ્તી
[ફેરફાર કરો]વિસ્તાર (ચો.કિ.મી.)[૨] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા |
---|---|---|---|---|---|
૧૮,૪૩૨ | ૩૫.૧૪ લાખ (પૂ. ૧૭.૮૨ લાખ) (સ્ત્રી. ૧૭.૩૨ લાખ) |
૬૪ | ૧૫૪૪ (જેમાં ૧૩૫૦ ગ્રા.પં.) |
૪ | ૧૩.૫૬ લાખ |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મહેબૂબનગર જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "મહેબૂબનગર જિલ્લાનીં અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-15.
- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-13.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |