મોટી ચીરઇ (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧]
ઈતિહાસ ÷મોટી ચિરઈ સ્થાપના અભેયરાજજી જાડેજાએ કરેલી છે, જે મહારાવ ખેંંગારજી પ્રથમના પુત્ર હતા. તેમને ચિરઈ અને ચોપડવાનો ગરાસ મળ્યો હતો.
અહી કંથનાથજી દાદા, રાણાજી દાદા, મોમાય માંં, એકલમાંં, આશાપુરા માં અને અન્ય મંદીરો આવેલાા છે.