વિકિપીડિયા:પ્રબંધકોનું સૂચનપટ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પ્રબંધકોના સૂચનપટ પર આપનું સ્વાગત છે. અહીં કોઈ બાબત પ્રબંધકોને ધ્યાને લાવવા માટેની સૂચના લખાય છે.
નીચે સૂચનો લખો. નવું સૂચન ક્રમમાં સાવ છેલ્લે કરો:

સૂચનો[ફેરફાર કરો]

પ્રબંધકોના નોટિસબોર્ડના સ્થાને પ્રબંધકોનો સૂચનાપટ અથવા સૂચનપટ રાખી શકાય.--Vyom25 (talk) ૨૩:૪૪, ૨૦ નવેમ્બર ૨૦૧૩ (IST)

સૂચનપટ - ઉત્તમ અને સ્વિકાર્ય શબ્દ. ધન્યવાદ ભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૩, ૨૧ નવેમ્બર ૨૦૧૩ (IST)