શોલે

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

શોલે એક હિન્દી ભાષામાં બનેલું ચલચિત્ર છે. આ ચલચિત્રના મુખ્ય અભિનય આપનાર કલાકારો સંજીવકુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, હેમામાલિની, અમજદખાન, એ. કે. હંગલ, અસરાની, જગદીપ, દુર્ગા ખોટે, સચીન વગેરે હતા. આ ચલચિત્રને વિક્રમી લોકપ્રિયતા મળી હતી.