લખાણ પર જાઓ

સાતવાહન વંશ

વિકિપીડિયામાંથી
સાતવાહન વંશ સામ્રાજ્ય
ઇ.સ.પુ ૧લી શતાબ્દી–ઇ.સ. ૨જી શતાબ્દી
સાતવાહન
Location of સાતવાહન વંશ
સાતવાહન રાજા ગૌતમીપુત્ર સાતકર્ણીના શાસનમાં સાતવાહન સામ્રાજ્ય
રાજધાની પ્રતિષ્ઠાન, અમરાવતી
ભાષાઓ પ્રાકૃત, તેલુગુ, તમિલ[][][][][]
ધર્મ હિંદુ, બૌદ્ધ
સત્તા રાજાશાહી
ઐતિહાસિક યુગ એન્ટિક્વિટી
 •  સ્થાપના ઇ.સ.પુ ૧લી શતાબ્દી
 •  અંત ઇ.સ. ૨જી શતાબ્દી
પહેલાનું શાસન
પછીની સત્તા
મૌર્ય સામ્રાજ્ય
કણ્વ વંશ
પશ્ચિમી ક્ષત્રપ
આંધ્ર ઇશ્વાકુ
ચુતુ વંશ
પલ્લવ વંશ
સાંપ્રત ભાગ ભારત

સાતવાહન જેઓ પુરાણોમાં આંધ્રો તરીકે પણ ઓળખાય છે, તે દખ્ખણ પ્રદેશનો એક પ્રાચીન ભારતીય વંશ હતો. મોટા ભાગના આધુનિક વિદ્વાનો માને છે કે સાતવાહનોનું શાસન પ્રથમ સદી ઇ.સ. પૂર્વમાં શરૂ થયું હતું અને બીજી સદી ઇ.સ. સુધી ચાલ્યું હતું, જોકે કેટલાક લોકોએ તેમના શાસનની શરૂઆત ૩જી સદી ઇ.સ. પૂર્વે થઇ હતી. સાતવાહન સામ્રાજ્યમાં વર્તમાનના તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. વિવિધ સમયે, તેમનું શાસન આધુનિક ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકના ભાગોમાં પણ વિસ્તૃત થયું હતું. પ્રતિષ્ઠાન (પેઠાણ) અને અમરાવતી (ધરણિકોટા) સહિત આ રાજવંશને જુદા જુદા સમયે વિવિધ રાજધાની શહેરો હતા.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Nagaswamy, N (1995), Roman Karur, Brahad Prakashan, OCLC 191007985, archived from the original on 20 July 2011, https://web.archive.org/web/20110720024602/http://www.tamilartsacademy.com/books/roman%20karur/chapter04.html 
  2. Mahadevan 2003, pp. 199–205
  3. Panneerselvam, R (1969), "Further light on the bilingual coin of the Sātavāhanas", Indo-Iranian Journal 4 (11): 281–288, doi:10.1163/000000069790078428 
  4. Yandel, Keith (2000), Religion and Public Culture: Encounters and Identities in Modern South India, Routledge Curzon, p. 235, 253, ISBN 0-7007-1101-5 
  5. Carla M. Sinopoli 2001, p. 163.