લખાણ પર જાઓ

સુરખાબ

વિકિપીડિયામાંથી

સુરખાબ એક સંદિગ્ધ શબ્દ છે. આ શબ્દ પરથી લેખ શોધનાર વ્યક્તિ નીચેનામાંથી કોઈ પણ વિષય પર આ શિર્ષક હેઠળ લેખ શોધવાનો પ્રયત્ન કરતી હોય. સુરખાબ શબ્દ સાથે નીચેના પાનાઓ સંકળાયેલા છે:

  • સુરખાબ - કચ્છના રણમાં મોટી વસાહતમાં માળા બનાવતા બળા કે હંજ નામના પક્ષી જે ગુજરાતીમાં ભૂલથી સુરખાબ તરીકે ઓળખાતું હોવાનું પ્રદ્યુમ્ન કંચનરાઇ દેસાઈએ નોંધ્યું છે. અંગ્રેજી ભાષામાં જેને Flamingo કહે છે.
  • સુરખાબ (નવલકથા)- નવલકથાકાર ચંદ્રકાંત બક્ષીની નવલકથા.
  • સુરખાબ - ગુજરાતીમાં બ્રાહ્મણી બતક કે ભગવી બતક અને અંગ્રેજીમાં રડી શેલ્ડડક તરીકે ઓળખાતી બતક. પ્રદ્યુમ્ન કંચનરાઇ દેસાઈના પુસ્તક પંખી જગત પ્રમાણે સુરખાબ આ પક્ષીનું નામ છે.