સેનાપતિ (મણિપુર)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સેનાપતિ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીના એક એવા મણિપુર રાજ્યમાં આવેલા કુલ ૯ (નવ) જિલ્લાઓ પૈકીના એક એવા સેનાપતિ જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. પર્વતોમાં વસેલા આ સેનાપતિ શહેરમાં સેનાપતિ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.