સ્વારઘાટ, હિમાચલ પ્રદેશ

વિકિપીડિયામાંથી
સ્વારઘાટ

स्वारघाट
વિરામ સ્થાન
સ્વારઘાટ is located in Himachal Pradesh
સ્વારઘાટ
સ્વારઘાટ
હિમાચલ પ્રદેશમાં સ્વારઘાટનું સ્થાન
સ્વારઘાટ is located in ભારત
સ્વારઘાટ
સ્વારઘાટ
સ્વારઘાટ (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 31°20′N 76°45′E / 31.33°N 76.75°E / 31.33; 76.75
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોબિલાસપુર
ઊંચાઇ
૧૨૨૦ m (૪૦૦૦ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટwww.himachaltourism.gov.in

સ્વારઘાટ (અંગ્રેજી: Swarghat) એ ચંદીગઢ-મનાલી ધોરી માર્ગ પર આવતું એક વિરામ સ્થાન છે, જે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલ છે.

સામાન્ય માહિતી[ફેરફાર કરો]

  • આબોહવા: શિયાળામાં હળવી ઠંડી અને ઉનાળામાં ખુશનુમા હોય છે.
  • ઉંચાઇ: ૧૨૨૦ મીટર.
  • મુલાકાત માટે સમય: સમગ્ર વર્ષ દરમિયાન.

માર્ગ-દર્શન[ફેરફાર કરો]

  • રોડ દ્વારા: ચંદીગઢ (વાયા રોપાર) તે ૯૦ કિમી દૂર છે. સિમલા થી તે ૧૨૪ કિ.મી. અને બિલાસપુર થી ૪૦ કિ.મી.
  • રેલવે દ્વારા: કિરાતપુર (Kiratpur) (નજીકનું રેલ્વે સ્ટેશન) થી તે લગભગ ૨૦ કિમી દૂર છે.
  • હવાઈસેવા દ્વારા: ચંદીગઢ સ્વારઘાટ થી સૌથી નજીકનું હવાઈ મથક છે.

આકર્ષણો[ફેરફાર કરો]

  • હોટેલ હિલ ટોપ (૦ કિ. મી.)
  • નાલાગઢ ફોર્ટ (૪.૫ કિ. મી.)
  • ભીમકાલી મંદિર (૬ કિમી)
  • નૈના દેવી મંદિર (૨૦ કિ. મી.)
  • ભાખરા (૩૭ કિમી)[૧]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Himachal Tourism Department". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-20.