અમેઠી
Appearance
અમેઠી
अमेठी | |
---|---|
નગર | |
અમેઠી રેલ્વે સ્ટેશન | |
અક્ષાંશ-રેખાંશ: 26°09′18″N 81°48′32″E / 26.155°N 81.809°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
જિલ્લો | અમેઠી જિલ્લો |
સરકાર | |
• લોક સભા સભ્ય | રાહુલ ગાંધી (INC) |
ઊંચાઇ | ૧૦૦ m (૩૦૦ ft) |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૧૨,૮૦૮ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
ટેલિફોન કોડ | +૯૧૫૩૬૮ |
વાહન નોંધણી | UP36 |
સાક્ષરતા (૨૦૧૧) | ૫૯.૨૦ |
વેબસાઇટ | www |
અમેઠી ભારત દેશમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં અમેઠી જિલ્લામાં આવેલું અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતું એક શહેર અને લોકસભા મતક્ષેત્ર છે તેમજ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. કોંગ્રેસ પ્રેરિત ગઠબંધનવાળી સરકાર દ્વારા સુલતાનપુર જિલ્લાના ૩ તાલુકાઓ મુસાફીરખાના, અમેઠી, ગૌરીગંજ અને રાયબરેલી જિલ્લાના બે તાલુકાઓ સલોન અને તિલોઇને મેળવીને વર્ષ ૨૦૧૦માં નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૧] શરુઆતમાં તેનું નામ છત્રપતિ શાહુજી મહારાજ નગર હતું, પણ પાછળથી બદલીને અમેઠી કરી દેવાયું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ The, Economic Times. "UP government issues notification for creation of Amethi as new district". મૂળ માંથી 2013-07-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૫.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અમેઠી જિલ્લા પંચાયત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૧-૦૭-૧૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |