આફ્રિકા

વિકિપીડિયામાંથી
ઉપગ્રહથી લીધેલી આફ્રિકાની છબી

આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટિએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી. (૧૧,૭૩૦,૦૦૦ માઇલ પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મિલીયનથી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે.

આફ્રિકાના દેશો[ફેરફાર કરો]

અલ્જીરિયા અંગોલા બેનિન બોત્સ્વાના
બુર્કિના ફાસો બરુન્ડી કેમેરુન કૅપ વર્ડે
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ચાડ કોમોરોસ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો
રીપબ્લિક ઓફ કોંગો જીબુટી ઇજીપ્ત ઈક્વેટોરિયલ ગિની
એરિટ્રિયા ઇથોપિયા ગાબોન ગેમ્બિયા
ઘાના ગિની ગિની-બિસ્સાઉ કેન્યા
લેસોથો લાઇબેરીયા લિબિયા માડાગાસ્કર
મલાવી માલી મૌરિટાનિયા મોરિશિયસ
મોરોક્કો મોઝામ્બિક નામિબિયા નાઇજર
નાઇજીરીયા રવાન્ડા સાઓ ટૉમ અને પ્રિંસિપે સેનેગલ
સેશેલ્સ સીએરા લેઓન સોમાલિયા દક્ષિણ આફ્રિકા
ઈસ્ટર્ન કૅપ ગાઉટેન્ગ લીમ્પોપો Mpumalanga
દક્ષિણ સુદાન સુદાન સ્વાઝિલેન્ડ ટાંઝાનિયા
જાઓ ટ્યુનિશિયા યુગાન્ડા ઝામ્બિયા
ઝિમ્બાબ્વે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]