દરિયાપુર (અમદાવાદ)

વિકિપીડિયામાંથી
દરિયાપુર
વિસ્તાર
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમદાવાદ
સરકાર
 • માળખુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (સમયક્ષેત્ર)
પિનકોડ
૩૮૦૦૦૧
ટેલિફોન કોડ૯૧-૦૭૯
લોક સભા વિસ્તારઅમદાવાદ
સ્થાનિક સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દરિયાપુર દરવાજો

દરિયાપુર અમદાવાદમાં આવેલો એક વિસ્તાર છે.[૧] આ વિસ્તાર અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો છે અને અમદાવાદના કેટલાંક લોકપ્રિય પ્રવાસી સ્થળોનો સમાવેશ કરે છે. કુતુબ શાહ મસ્જિદ અને રાણી સિપ્રીની મસ્જિદ, મુહાફીઝખાનની મસ્જિદ વગેરે આ વિસ્તારની જાણીતી મસ્જિદો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ahmedabad taluka split into two, with 15 jan seva centres". ૩ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૬.