પાટણા (તા.ગઢડા)
|
— ગામ — |
|
|
અક્ષાંશ-રેખાંશ
|
21°50′12″N 71°31′46″E / 21.836683°N 71.529429°E / 21.836683; 71.529429
|
દેશ
|
ભારત
|
રાજ્ય
|
ગુજરાત
|
જિલ્લો
|
બોટાદ
|
તાલુકો
|
ગઢડા
|
|
વસ્તી
|
૨,૮૦૨ (૨૦૧૧[૧])
|
અધિકૃત ભાષા(ઓ) |
ગુજરાતી,હિંદી[૧] |
સમય ક્ષેત્ર
|
ભારતીય માનક સમય (+૦૫:૩૦)
|
|
મુખ્ય વ્યવસાય
|
ખેતી, ખેતમજૂરી , પશુપાલન
|
મુખ્ય પાકો
|
ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
|
સવલતો
|
આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
|
પાટણા (તા.ગઢડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં આવેલું ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલન છે. ગામમાં આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. ઉપરાંત પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સગવડો પણ ઉપલબ્ધ છે.
પાટણા ગામની બંને બાજુએ નદીઓ (કાળુભાર અને રસનાળીયો) આવેલી છે.