મંગળ (ગ્રહ)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મંગળની યાત્રાએ ગયેલા યાન વાઇકીંગ ૧ એ લીધેલ ૧૦૧ છબીઓને જોડીને તૈયાર કરેલું મંગળનું કૉમ્પોઝીટ ચિત્ર

મંગળ સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં આ ગ્રહનું નિર્જીવ પર્યાવરણ પૃથ્વીને સૌથી વધુ મળતું આવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઉપર સંશોધન કરતા રહ્યા છે. હવે મંગળ પર કોઇ પણ પ્રકારનું જીવન હોવાની સંભાવના નહિવત્ છે તેવું મનાય છે.કેટલાક એવુ પણ માને છ્હે કે આપણે મ^ગળ મા^થીજ્ પ્રુથ્વી પર માઇગ્રત થઐ ને આવ્યા છ્હીએ,એજ રીતે આપણે ફરી થી એક વાર મ^ગળ પર જરૂર્ જઐ શુ, એવી આશારાખવા માકઐ અજુગતુ નથી.કદાછ મન્ગળ પર આપણને જીવાન ના અવશેશો મળી પણ આવે.જે આપણા પુરવજોના પણ હોઇ શકે છ્હે.અહી બેથા એમ માની લેવુ કે મન્ગળ પર જીવન નથી એમા કોઐ તર્ક નથી, કદાછ્ નાસા તેના રહ્સ્યો જાહેર કરવા ન્ માગતુ હોય તેથી આવી વાત છલાવી હોઐ શકે.