રોહતાસ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રોહતાસ જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૭ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રોહતાસ જિલ્લાનું મુખ્યાલય સાસારામ ખાતે આવેલું છે. રોહતાસ જિલ્લો પટણા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.