સુપૌલ જિલ્લો

વિકિપીડિયામાંથી

સુપૌલ જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સુપૌલ જિલ્લાનું મુખ્યાલય સુપૌલ ખાતે આવેલું છે. સુપૌલ જિલ્લો કોસી વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.