લાઠીદડ (તા. બોટાદ)
Appearance
(લાઠીદડ થી અહીં વાળેલું)
લાઠીદડ | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 22°06′26″N 71°46′03″E / 22.107231°N 71.767566°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | બોટાદ | ||
વસ્તી | ૧૮,૦૦૦[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
લાઠીદડ (તા. બોટાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, મહિલા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારો વિકાસ થયેલો જોવા અહીં જોવા મળે છે. આ ઉપરાંત બોટાદ રોડ ઉપર સિમેન્ટ પાઇપના કારખાના, પીવીસી પાઇપના કારખાના તેમજ સ્કાય સ્પીન્ટેક્ષ જેવી મોટી મિલો પણ આવેલી છે.
લાઠીદડ બોટાદથી ભાવનગર માર્ગ પર ૧૩ કિમીના અંતરે આવેલું છે.
| ||||||||||||||||
|
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Lathidad Village Population, Caste - Botad Bhavnagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૭.
- ↑ "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |