સભ્યની ચર્ચા:જનરલ નોલેજની દુનિયા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય જનરલ નોલેજની દુનિયા, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૦૯:૪૦, ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]

અસંગત વેબસાઇટ[ફેરફાર કરો]

તમે વિકિપીડિયા પર સુધારા કરી શકો છો, પરંતુ પોતાની વેબસાઇટ કે પ્રચાર ન કરી શકો. આ વાત ધ્યાનમાં રાખવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૮:૦૮, ૯ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

જી આભાર જનરલ નોલેજની દુનિયા (ચર્ચા) ૧૮:૧૧, ૯ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
વધુમાં, @Aniket, @Dsvyas મારા મતે આ સભ્યનામ આપણી નિતિ હેઠળ યોગ્ય નથી, કારણકે તે સામૂહિક કે સંસ્થાનું નામ સૂચવે છે. સભ્ય નામ વડે કરેલા યોગદાનો પણ પ્રચાર માટે કરાતા લાગે છે (સિવાય કે વધારી પડતી કડીઓ ઉમેરવાનું રોબોટિક કાર્ય). -- કાર્તિક ચર્ચા ૧૭:૧૨, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
સહમત! @જનરલ નોલેજની દુનિયા, વિકિપીડિયાની સભ્યનામ નીતિ અંતર્ગત સહિયારો વપરાશ સૂચવતાં સભ્યનામો અહીં સ્વીકાર્ય નથી. તમે તમારી વેબસાઇટનું નામ અહીં સભ્યનામ તરીકે વાપર્યું છે જે પ્રચાર અને સહિયારા વપરાશ હેઠળ આવે છે. વળી આપ ફક્ત કડીઓ ઉમેરવા સીવાય અન્ય કોઈ યોગદાન હાલમાં કરી રહ્યા નથી. તમે આજે કરેલા બધા જ ફેરફારો મેં બિનજરુરી હોવાને કારણે ઉલટાવ્યા છે અને ટૂંક સમયમાં તમારા આ સભ્યનામ પર પ્રતિબંધ મૂકી દઈશ. તમે વૈયક્તિક નામ બનાવી ને તમારું ઉપયોગી (કડીઓ ઉમેરવા સિવાયનું) યોગદાન કરી શકશો. ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૧, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
જી, જનરલ નોલેજ ની દુનિયા નામથી કોઈપણ વેબસાઈટ ઉપલબ્ધ નથી. મે મારુ નામ સૌપ્રથમ દાખલ કરેલ પણ તેના ઉપર આઈડી બનતું ન હોવાના કારણે આ નામ પસંદ કરી મે આઈડી બનાવેલ છે. જનરલ નોલેજની દુનિયા (ચર્ચા) ૧૯:૦૮, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
સ્પષ્ટતા બદલ આભાર. એક આખરી વિનંતિ કે ફક્ત ફેરફારો કરવા ખાતર લેખોમાં આંતરિક કડીઓ ઉમેરવાના બદલે જો યોગ્ય લાગે તો કોઈક જુદી રીતે યોગદાન કરી શકો છો, અને ન ફાવે તો કશો વાંધો નહીં. અહીં સભ્ય બન્યા એટલે દરરોજ યોગદાન કરવું જ એવું જરુરી નથી. ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૭, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]