ઉપગ્રહ પ્રક્ષેપણ યાન

વિકિપીડિયામાંથી
ઉપગ્રહ પ્રક્ષેપણ યાન
ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)
કાર્યનાનું વાહતુક યાન
ઉત્પાદકઇસરો
મૂળ દેશભારત
Size
ઊંચાઇ૨૨ મી.
વ્યાસ૧ મી.
દળ૧૭૦૦૦ કિ.ગ્રા.
ક્ષમતા

|ભાર
{{{ભાર-શ્થાન}}}
|40 kg (88 lb)

|-
Associated rockets
Derivativesએ.એસ.એલ.વી.યાન(ASLV),પી.એસ.એલ.વી.યાન(PSLV)
Launch history
સ્થિતિનિવૃત
ઉડાન સ્થાનોસતિષ ધવન અવકાશ કેન્દ્ર
કુલ ઉડાનો
સફળતાઓ
નિષ્ફળતાઓ
Partial failure(s)
First flight૧૦ ઓગસ્ટ,૧૯૭૯
Last flight૧૭ એપ્રિલ,૧૯૮૩
Notable payloadsરોહિણી
! colspan="2" style="text-align: center; font-size: 100%" | તબક્કો

|-

! એન્જીન | {{{એન્જીન}}} |- ! થ્રસ્ટ (ધક્કો) | {{{થ્રસ્ટ}}} |-

! પ્રજ્જવલન સમય | {{{પ્રજ્જવલન સમય}}} |- ! બળતણ | {{{બળતણ}}} |-

! colspan="2" style="text-align: center; font-size: 100%" | તબક્કો |-

! પ્રજ્જવલન સમય | {{{પ્રજ્જવલન સમય}}} |- ! બળતણ | {{{બળતણ}}}

|-

ભારતીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (Satellite Launch Vehicle) અથવા (SLV)નો કાર્યક્રમ ઇ.સ. ૧૯૭૦ની શરૂઆતમાં ઇસરો દ્વારા શરૂ કરવામાં આવેલો, તેનો ઉદ્દેશ ઉપગ્રહનાં પ્રક્ષેપણ માટે તકનિકી વિકાસ કરવાનો હતો. આ કાર્યક્રમનાં વડા અબ્દુલ કલામ હતા. એસ.એલ.વી. યાન ૪૦ કિ.ગ્રા. વજન લઈ અને ૪૦૦ કિ.મી.ની ઉંચાઇ સુધી જઇ શકતું હતુ. આ યાન ચાર તબક્કાના, તમામ ઘન બળતણ-ચાલીત રોકેટ ધરાવે છે. આ યાનનું પ્રથમ પ્રક્ષેપણ ૧૦ ઓગસ્ટ ૧૯૭૯નાં રોજ શ્રીહરિકોટાથી કરવામાં આવ્યું હતું અને છેલ્લું પ્રક્ષેપણ ૧૭ એપ્રિલ ૧૯૮૩નાં રોજ થયેલું. આ યાન એ.એસ.એલ.વી. (ASLV) યાન માટે પાયારુપ બન્યું હતું.

પ્રક્ષેપણ નોંધ[ફેરફાર કરો]

આવૃતિ પ્રક્ષેપણ તારીખ પ્રક્ષેપણ શ્થળ સામાન નોંધ
૩ ઇ૧ (3 E1) ૧૦ ઓગસ્ટ,૧૯૭૯ સતિષ ધવન અવકાશ કેન્દ્ર,શ્રી હરીકોટા રોહિણી-૧ એ પ્રાયોગિક તકનિકી મિશન,૩૦ કિ.ગ્રા. નિષ્ફળ,ખરાબ વાલ્વ અને ખોટા તારણોને કારણે યાન બંગાળના ઉપસાગરમાં તુટી પડ્યું (ઉડાનની ૩૧૭ સે.બાદ), વિકાસશીલ ઉડાન.
૩ ઇ૨ (3 E2) ૧૮ જુલાઇ,૧૯૮૦ સતિષ ધવન અવકાશ કેન્દ્ર,શ્રી હરીકોટા રોહિણી-૧ બી આર.એસ.-૧ પ્રાયોગિક તકનિકી મિશન,૩૫ કિ.ગ્રા. સફળ, વિકાસશીલ ઉડાન.
3 ડી ૩ (D3) ૩૧ મે,૧૯૮૧ સતિષ ધવન અવકાશ કેન્દ્ર,શ્રી હરીકોટા રોહિણી-ડી ૧ આર.એસ.-૧ પ્રાયોગિક તકનિકી મિશન,૩૮ કિ.ગ્રા. આંશિક સફળ, જરૂરી ઉંચાઇ પ્રાપ્ત કરેલ નહીં.ઉપગ્રહ ૯ દીવસ ભ્રમણકક્ષામાં રહ્યો. વિકાસશીલ ઉડાન.
3 ડી ૪ (D4) ૧૭ એપ્રિલ,૧૯૮૩ સતિષ ધવન અવકાશ કેન્દ્ર,શ્રી હરીકોટા રોહિણી-ડી ૨ આર.એસ.-૧ પ્રાયોગિક તકનિકી મિશન,૪૧.૫ કિ.ગ્રા. સફળ, વિકાસશીલ ઉડાન.

સંદર્ભ[ફેરફાર કરો]