અબ્દુલ કલામ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભારતના રાષ્ટ્રપતિ
એ. પી. જે. અબ્દુલ કલામ
AbdulKalam.JPG
જન્મની વિગત ૧૫/૧૦/૧૯૩૧
રામેશ્વરમ, ભારત
કાર્યકાળ ૨૫ જુલાઇ ૨૦૦૨ થી ૨૫ જુલાઇ ૨૫ ૨૦૦૭
ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવત
પુરોગામી કે. આર. નારાયણન
અનુગામી પ્રતિભા પાટીલ
હુલામણું નામ મિસાઇલ મેન(સંદર્ભ આપો)
અભ્યાસ એરોસ્પેસ અભિયંતા
ખિતાબ ભારત રત્ન
જીવનસાથી અપરણીત
વેબસાઇટ
http://www.abdulkalam.com

અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.

રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું. .[૧]


રાજકીય દ્રષ્ટિ[ફેરફાર કરો]

એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

સમ્માન[ફેરફાર કરો]

અબ્દુલ કલામે ભારત રત્ન નામનો પુરસ્કાર પણ જીતેલ છે.(સંદર્ભ આપો)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. editor; Ramchandani, vice president Dale Hoiberg; editor South Asia, Indu (2000). A to C (Abd Allah ibn al-Abbas to Cypress).. New Delhi: Encyclopædia Britannica (India). p. 2. ISBN 978-0-85229-760-5 . http://books.google.com/?id=Kpd9lLY_0-IC&dq=abdul+kalam+first+worked+drdo.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]