લખાણ પર જાઓ

બળોલ (તા. લીંબડી)

વિકિપીડિયામાંથી
બળોલ
—  ગામ  —
બળોલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°33′21″N 71°48′03″E / 22.555698°N 71.800914°E / 22.555698; 71.800914
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો લીંબડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, ચણા, બાજરી,
કપાસ, દિવેલા, જુવાર,

બળોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા લીંબડી તાલુકામાં આવેલું અંદાજે ૪.૫ હજારની વસ્તી ધરાવતું ગામ છે. બળોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, ચણા, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં શિવાલય, રામજી મંદિર, ઠાકોરજી મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસો પૈકીના પ્રથમ પાંચ એવા દેવાનંદ સ્વામીનું જન્મસ્થાન, વગેરે ધાર્મિક સ્થાનો આવેલા છે. પંખીઓને ચણ માટે ચબુતરો અંદાજે ૨૫૦ વર્ષ પહેલાં જૈન શ્રાવકોએ બનાવેલો.