લખાણ પર જાઓ

બીગરી

વિકિપીડિયામાંથી
બીગરી
—  ગામ  —
બીગરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

બીગરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા નગરની બાજુમાં આશરે ૬ કિલોમીટર દૂર આવેલું ગામ છે. બીલીમોરાથી બીગરી જવા માટે સીધી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસો મળે છે. અહીંથી મજીકનું રેલ્વે મથક પણ બીલીમોરા છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.