હુડા (કપરાડા)
Appearance
હુડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°20′39″N 73°13′06″E / 20.344189°N 73.218295°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | કપરાડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | નાગલી, ડાંગર, વરાઇ |
મુખ્ય બોલી | કુકણા બોલી |
હુડા (કપરાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. હુડા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અંહી નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો પાકે છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |