સિમ્બા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૨: | લીટી ૨: | ||
આ પાત્રની લોકપ્રિયતાના કારણે અત્યાર સુધીમા સાત જેટલી ફિલ્મો, નવ જેટલી વીડિયો ગેઇમ્સ અને ત્રણ ટીવી સિરિયલો બની ચુકી છે. |
આ પાત્રની લોકપ્રિયતાના કારણે અત્યાર સુધીમા સાત જેટલી ફિલ્મો, નવ જેટલી વીડિયો ગેઇમ્સ અને ત્રણ ટીવી સિરિયલો બની ચુકી છે. |
||
[http://www.momjunction.com/articles/unique-nicknames-pet-names-for-your-baby_0089481/ સિમ્બા પાલતુ નામોમાં 49 સ્થળ ક્રમે આવ્યું છે] |
|||
[[શ્રેણી:કાલ્પનિક પાત્રો ]] |
[[શ્રેણી:કાલ્પનિક પાત્રો ]] |
૧૫:૩૮, ૨૩ જાન્યુઆરી ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
સિમ્બા (ડિઝની વર્લ્ડ) સિમ્બા એ એક એનિમેટેડ ફિલ્મ નું કાલ્પનિક પાત્ર છે. તે ડિઝનીની ઇ.સ.૧૯૯૪ માં રજુ થયેલી ફિલ્મ " ધ લાયન કિંગ" નો મુખ્ય નાયક છે. સિમ્બા એક નવું જન્મેલું સિંહનું બચ્ચું છે. મુફાસા અને સરાબી સિમ્બાનાં માતા-પિતા છે,અને સ્કાર તેના અંકલ છે. તેના માથા અને શરીર ઉપર આછા રંગના ડાઘ છે. સિમ્બાના શરીર ઉપર આછા બ્રાઉનીશ સોનેરી રંગની અને પેટ તથ પગના પંજા ઉપર આછા ક્રીમ રંગની રુંવાટી છે. તેનુ નાક ગુલાબી રંગનું તેમજ તેની આંખો મોટી વિશાળ છે. આંખોનો રંગ કેસરી તથા પીળાશ પડતો છે.
આ પાત્રની લોકપ્રિયતાના કારણે અત્યાર સુધીમા સાત જેટલી ફિલ્મો, નવ જેટલી વીડિયો ગેઇમ્સ અને ત્રણ ટીવી સિરિયલો બની ચુકી છે.