મદદ:Introduction

વિકિપીડિયામાંથી

વિકિપીડિયામાં ફેરફાર કરવા કે માહિતી ઉમેરવા માટે તમે નીચેના પાનાંની મદદ લઇ શકો છો. જો તમે તમારું સભ્ય ખાતું ન બનાવ્યું હોય તો તમે બનાવી શકો છો. ધ્યાનમાં રાખો કે વિકિપીડિયાને વાંચવા માટે તમારે ખાતું બનાવવાની જરુર નથી, પણ તમે કરેલા ફેરફારોની નોંધ રાખવા કે વિકિપીડિયા સમુદાય સાથે જોડાવા માટે ખાતું બનાવવું મદદરુપ થશે. સભ્ય ખાતું બનાવ્યા પછી તમે તમારું સભ્ય પાનું બનાવી શકો છો.