ભારત આદિવાસી પાર્ટી

વિકિપીડિયામાંથી

ભારત આદિવાસી પાર્ટી
Leaderમોહન લાલ રોત
Founded૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩
Headquartersડુંગરપુર રાજસ્થાન
Ideologyભીલો માટે અલગ રાજ્યની માંગ
Colours  Red
ECI Statusઅજાણ્યું
Seats in Legislative Assembly
૩ / ૨૦૦
Election symbol
box
વેબસાઇટ
bharatadivasiparty.org

ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય એક રાજકીય પક્ષ છે. આ પાર્ટીએ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ચાર બેઠકો, રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી.[૧] BAPનું ચૂંટણી ચિન્હ હોકી સ્ટિક અને બોલ છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]