લખાણ પર જાઓ

પાલીતાણા તાલુકો

વિકિપીડિયામાંથી
પાલીતાણા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
મુખ્ય મથકપાલીતાણા
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૩૦૨૭૧
 • લિંગ પ્રમાણ
૯૫૮
 • સાક્ષરતા
૬૩.૯%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

પાલીતાણા તાલુકો અથવા પાલિતાણા તાલુકો ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો છે. પાલીતાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

પાલીતાણા તાલુકામાં પાલીતાણાથી ૦.૫ કિમીના અંતરે ૬૦૩ મીટર ઊંચો શેત્રુંજય પર્વત આવેલો છે. શેત્રુંજી નદી આ તાલુકામાંથી પસાર થાય છે, તેના પર ત્રણેક કિમી. અંતરે સિંચાઈ માટેનો બંધ આવેલો છે.[]

પાલીતાણા તાલુકાના ગામો

[ફેરફાર કરો]
પાલીતાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Palitana Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-19 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "પાલિતાણા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-03-21.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]