ગુજરાતના તાલુકાઓ
Appearance
ગુજરાતના તાલુકાઓ | |
---|---|
ગુજરાતના તાલુકાઓ ૨૦૧૧ | |
Category | તાલુકો |
Location | ગુજરાત |
Number | ૨૫૨ તાલુકાઓ[૧] |
Government |
ગુજરાતમાં ૨૫૨ તાલુકાઓ આવેલા છે.[૨]
શહેરી સ્થિતિ તાલુકાનું મુખ્ય મથક શહેર માટે સૂચિબદ્ધ છે, ગ્રામીણ તાલુકાઓ વધુ મોટા છે. શહેરી સ્થિતિ વસ્તી ગણતરીના ધોરણને અનુસરે છે.
- M.Corp = મ્યુનિસિપલ કોર્પોરેશન
- C.M.C. = શહેર મ્યુનિસિપલ કાઉન્સિલ
- T.M.C. = ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલ
- N.P. = નગર પંચાયત
- G.P. = ગ્રામ પંચાયત
કોષ્ટક
[ફેરફાર કરો]નીચેના કોષ્ટકમાં જિલ્લા પ્રમાણે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓની યાદી આપવામાં આવેલ છે. [૩] [૪] [૫] [૬]
અમદાવાદ જિલ્લો
[ફેરફાર કરો]તાલુકાનું નામ [૭] | વસ્તી | વિસ્તાર (ચોરસ કિમીમાં) | ગામોની સંખ્યા | ગ્રામ પંચાયતની સંખ્યા | સાક્ષરતા દર | |
---|---|---|---|---|---|---|
૨૦૧૧ | ૧૯૯૧ | |||||
અમદાવાદ શહેર | ૫૫૭૦૫૮૫ | ૪૬૪.૧૬ | ૮૯.૬૨% | |||
બાવળા | ૧૨૪૦૦૦ | ૯૦૪૦૭ | ૪૧૪.૮૦ | ૪૮ | ૪૮ | ૭૭.૧૨% |
દસક્રોઈ | ૨૩૩૯૨૫ | ૧૭૫૦૮૦ | ૩૫૭.૪૪ | ૬૪ | ૬૩ | ૮૦.૦૧% |
દેત્રોજ-રામપુરા | ૭૬૫૫૫ | ૬૮૭૩૪ | ૪૫૦.૦૦ | ૫૧ | ૪૬ | |
ધંધુકા | ૭૪૯૬૦ | ૬૬૧૦૩ | ૪૬ | ૪૦ | ||
ધોલેરા | ૫૦૮૨૧ | ૯૪૨૧ | ૩૩ | ૪૦ | ||
ધોળકા | ૧૬૬૬૪૧ | ૧૪૦૧૧૩ | ૮૨૮.૫૮ | ૭૧ | ૬૫ | ૭૨.૪૫% |
માંડલ | ૫૮૦૬૪ | ૪૯૯૭૭ | ૩૨૫.૨૯ | ૩૭ | ૩૬ | ૭૬.૨૦% |
સાણંદ | ૧૯૫૦૦૫ | ૧૩૬૭૭૭ | ૪૪૩.૫૨ | ૬૭ | ૬૯ | ૮૩.૯૧% |
વિરમગામ | ૧૩૧૬૮૦ | ૯૩૯૮૨ | ૧૨૫૫.૭૨ | ૬૮ | ૬૫ | ૭૧.૫૬% |
અમરેલી જિલ્લો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Gujarat | District Portal". gujarat.s3waas.gov.in. મેળવેલ 2023-03-02.
- ↑ Speak, Hindi (2023-03-02). "गुजरात के तालुके कितने हैं ? | Gujarat ke Taluka Kitne Hai". HindiSpeak (અંગ્રેજીમાં). મૂળ માંથી 2023-03-02 પર સંગ્રહિત. મેળવેલ 2023-03-03.
- ↑ "District and Taluka Panchayats". Gstfc.gujarat.gov.in. મૂળ માંથી 18 October 2018 પર સંગ્રહિત. મેળવેલ 27 December 2018.
- ↑ pankaj (2022-06-02). "Gujarat Taluka List 2023 - PDF Download". AIEMD (અંગ્રેજીમાં). મૂળ માંથી 2023-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2023-03-24.
- ↑ "Gujarat Village map". Revenue department of Gujarat. મૂળ માંથી 2018-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2023-05-25.
- ↑ "Gujarat Talukas" (PDF).
- ↑ "Village & Panchayats | Ahmedabad District, Government Of Gujarat | India" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-24.