લખાણ પર જાઓ

પલસાણા તાલુકો

વિકિપીડિયામાંથી
પલસાણા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
મુખ્ય મથકપલસાણા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

પલસાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલો તાલુકો છે. પલસાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

  • સંજીવ કુમાર (હરીભાઈ જરીવાલા) - ગુજરાતી મૂળના અને હિંદી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા પલસાણા તાલુકામાં આવેલા નિયોલ ગામમાં તેમના મામાના ઘરે ઉછરીને મોટા થયા હતા.

પલસાણા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

પલસાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]