લખાણ પર જાઓ

સમય વિસ્તાર

વિકિપીડિયામાંથી
વિશ્વના સમયવિસ્તારોનો નકશો

સમય વિસ્તાર અથવા સમય ક્ષેત્ર વિશ્વમાં સમયના ઐક્ય માપન અને કાયદાકીય, વ્યાપારી અને સામાજીક હેતુઓથી વપરાય છે. સમય વિસ્તાર મોટાભાગે દેશોની સરહદો પર અથવા દેશોના વિભાગો પર સરળતાના હેતુથી આધારિત છે.

મોટાભાગના સમય વિસ્તારો વિશ્વ માનક સમય (UTC) થી આગળ અથવા પાછળ એ રીતે ટૂંકાક્ષરોમાં દા.ત. UTC−12 થી UTC+14 મપાય છે. અમુક સમય વિસ્તારો અડધો કલાક અથવા પીસ્તાલીસ મિનિટનો પણ ભેદ ધરાવે છે. દા.ત. નેપાળ માનક સમય, UTC+05:45 છે અને ભારતીય માનક સમય UTC+05:30 છે.

કેટલાક દેશો ડેલાઇટ સેવિંગ ટાઇમને અનુસરે છે, જે મુજબ તેઓ અમુક ઋતુમાં ઘડિયાળને એક કલાક આગળ અથવા પાછળ મૂકી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]