સુરત જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સુરત જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકસુરત
વસ્તી (૨૦૧૧)[૧]
 • કુલ૬૦,૮૧,૩૨૨
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ

સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સુરત જિલ્લાનો નકશો, બોમ્બે પ્રેસિડેન્સી, ૧૮૭૭

૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર અને ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.

તાલુકાઓ[ફેરફાર કરો]

આ જિલ્લામાં બારડોલી, કામરેજ, મહુવા, ઓલપાડ, માંડવી (સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૯ તાલુકાઓ[૨] આવેલા છે.

વસતી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |year= (મદદ)
  2. "સુરત જિલ્લા પંચાયત". Retrieved ૪ જૂન ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]