ગાંધીનગર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગાંધીનગર
Gandhinagar
Ecopolite city/Cosmopolite city
—  શહેર  —
ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર
ગાંધીનગરનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°12′56″N 72°38′13″E / 23.215635°N 72.636941°E / 23.215635; 72.636941Coordinates: 23°12′56″N 72°38′13″E / 23.215635°N 72.636941°E / 23.215635; 72.636941
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
મ્યુનિસિપલ કમિશ્નર આર.સી.ખારસાન (R. C. Kharsan)
વસ્તી

• ગીચતા

૧,૯૫,૮૯૧ (2001)

• ૧,૧૦૭ /km2 (૨,૮૬૭ /sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૧૭૭ ચોરસ કિલોમીટર (૬૮ ચો માઈલ)

• ૮૧ મીટર (૨૬૬ ફુ)

મધ્ય ગુજરાતના જિલ્લાઓ

ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચિફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.[૧][૨][૩]

ગાંધીનગર શહેર[ફેરફાર કરો]

ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.

ગાંધીનગર તાલુકાની માહિતિ[ફેરફાર કરો]

ગાંધીનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અડાલજ
 2. અડાલજ મોટી
 3. આલમપુર
 4. આંબાપુર
 5. આમીયાપુર
 6. બસાણ
 7. ભાટ
 8. ભોયણ રાઠોડ
 9. ભુંડીયા
 10. ચાંદખેડા
 11. ચંદ્રાળા
 12. ચેખલારાણી
 13. છાલા
 14. ચિલોડા
 1. ચિલોડા (નરોડા)
 2. ડભોડા
 3. દંતાલી
 4. દશેલા
 5. ધણપ
 6. ડોલરના વાસણા
 7. ગલુદણ
 8. ગાંધીનગર
 9. ગિયોડ
 10. ઇસનપુર મોટા
 11. જખોરા
 12. જલુંદ
 13. જમિયતપુર
 14. કારઇ
 1. ખોરજ
 2. કોબા
 3. કોલવડા
 4. કોટેશ્વર
 5. કુડાસણ
 6. લવારપુર
 7. લેકાવાડા
 8. લીંબડિયા
 9. માધવગઢ
 10. મગોડી
 11. મહુન્દ્રા
 12. મેદરા
 13. મોટેરા
 14. નભોઇ
 1. પાલજ
 2. પેથાપુર
 3. પિંધારડા
 4. પીપળજ
 5. પીરોજપુર
 6. પોર
 7. પ્રાંતિયા
 8. પુંદરાસણ
 9. રાયપુર
 10. રાજપુર
 11. રણાસણ
 12. રાંદેસણ
 13. રાંધેજા
 14. સરઢવ
 1. રતનપુર
 2. રાયસણ
 3. રૂપાલ (કે રૂપાલ)
 4. સાદરા
 5. સરધા
 6. સરગાસણ
 7. શાહપુર
 8. શેરથા
 9. શિહોલી મોટી
 10. સોનારડા
 11. સોનીપુર
 12. સુઘડ
 13. તારાપુર
 14. ટિંટોડા કે ટીંટોડા
 1. ઉનાવા
 2. ઉંવારસદ
 3. વડોદરા
 4. વલાદ
 5. વાંકાનેરડા
 6. વસાણ
 7. વાસણા હડમતિયા
 8. વાવોલ
 9. વીરા તલાવડી
 10. ઝુંડાલ
ગાંધીનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
 1. દહેગામ
 2. ગાંધીનગર
 3. કલોલ
 4. માણસા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Gandhinagar district.png


સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]