જમ્મુ

વિકિપીડિયામાંથી

જમ્મુ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ જિલ્લાનું એક નગર છે. જમ્મુમાં જમ્મુ જિલ્લાનું મુખ્યાલય છે.