પુડુચેરી

વિકિપીડિયામાંથી
(પૉંડિચેરી થી અહીં વાળેલું)
પુડુચેરી
પુડુચેરી
પુડુચેરી
Official logo of પુડુચેરી
Seal of Puducherry
પુડુચેરીનું ભારતમાં સ્થાન (લાલ રંગમાં‌)
પુડુચેરીનું ભારતમાં સ્થાન (લાલ રંગમાં‌)
અક્ષાંશ-રેખાંશ: 11°54′40″N 79°48′45″E / 11.911082°N 79.812533°E / 11.911082; 79.812533
દેશ ભારત
વિસ્તારદક્ષિણ ભારત
સ્થાપના૭ જાન્યુઆરી ૧૯૬૩
પાટનગર અને સૌથી મોટું શહેરપુડુચેરી (શહેર)
જિલ્લાઓ
સરકાર
 • લેફ્ટનન્ટ ગર્વનરકિરણ બેદી[૧]
 • મુખ્યમંત્રીવી. નારાયનસામી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)[૨]
 • વિધાન સભાએકગૃહી (33*બેઠકો)
વિસ્તાર
 • કુલ૪૯૨ km2 (૧૯૦ sq mi)
વિસ્તાર ક્રમ૩૩મો
 • ક્રમ૨૯મો
ઓળખપુડુચેરિયન
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
ISO 3166 ક્રમIN-PY
વાહન નોંધણીPY-01,PY-05,PY-05V
અધિકૃત ભાષાઓતમિલ
મલયાલમ (માત્ર માહે વિસ્તાર)
તેલુગુ (માત્ર યનામ વિસ્તાર)[૩]
^* ૩૦ ચૂંટાયેલ, ૩ નામાંકિત

પુડુચેરીભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર પુડુચેરી (શહેર) છે. પુડુચેરી ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં ફ્રેન્ચ સંસ્કૃતિનો વારસો જોવા મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kiran Bedi appointed Lieutenant Governor of Puducherry". The Hindu. ૨૨ મે ૨૦૧૬. મેળવેલ ૨૫ મે ૨૦૧૬.
  2. "V Narayanasamy to be new Puducherry Chief Minister".
  3. "Report of the Commissioner for Linguistic Minorities in India: 50th report (delivered to the Lokh Sabha in 2014)" (PDF). National Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. પૃષ્ઠ ૧૫૫. મૂળ (PDF) માંથી 2016-07-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: