આસામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આસામ
—  રાજ્ય  —
આસામનુ
અક્ષાંશ-રેખાંશ 26°08′N 91°46′E / 26.14°N 91.77°E / 26.14; 91.77Coordinates: 26°08′N 91°46′E / 26.14°N 91.77°E / 26.14; 91.77
દેશ ભારત
જિલ્લા(ઓ) ૨૭
સ્થાપના ઓગસ્ટ ૧૫, ૧૯૪૭
મુખ્ય મથક દિસપુર
સૌથી મોટું શહેર ગૌહાટી
રાજ્યપાલ અજય સિંહ
મુખ્ય મંત્રી તરુણ ગોગોઇ
વિધાનમંડળ (બેઠકો) આસામ સરકાર (૧૨૬)
વસ્તી

• ગીચતા

૩,૧૧,૬૯,૨૭૨ (૧૪) (૨૦૧૧)

• ૪૦૦ /km2 (૧,૦૩૬ /sq mi)

સાક્ષરતા ૭૩.૧૮% (૨૬)
અધિકૃત ભાષા(ઓ) આસામી,બોડો,કર્બી
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• દરિયાકિનારો

૭૮,૫૫૦ ચોરસ કિલોમીટર (૩૦,૩૩૦ ચો માઈલ) (૧૬)

• ૦ કિલોમીટર (૦ માઈલ)

વેબસાઇટ આસામ સરકારનું અધિકૃત વેબસાઇટ
આસામ સરકારની મહોર

આસામ ઉત્તર પૂર્વી ભારતનું એક રાજ્ય છે. આસામની આજુ બાજુ બીજા બધા ઉત્તર પૂર્વી ભારતીય રાજ્યો છે. આસામમાં ભારતની ભૂતાન તથા બાંગ્લાદેશ સાથેની સરહદનો હિસ્સો છે.

આસામ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

આસામ રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે.