લખાણ પર જાઓ

કોકરાઝાર જિલ્લો

વિકિપીડિયામાંથી

કોકરાઝાર જિલ્લો (આસામી ભાષા: কোকৰাঝাৰ জিলা) ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કોકરાઝાર જિલ્લાનું મુખ્ય મથક કોકરાઝાર નગરમાં આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

[http:https://geohack.toolforge.org/geohack.php?pagename=%E0%AA%95%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B&params=26_24_00_N_90 ૨૬° 24 ૦૦° N]