નાગાંવ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નાગાંવ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. નાગાંવ જિલ્લાનું મુખ્ય મથક નાગાંવ શહેરમાં આવેલું છે.