દિબ્રુગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી

દિબ્રુગઢ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. દિબ્રુગઢ જિલ્લાનું મુખ્ય મથક દિબ્રુગઢ શહેરમાં આવેલું છે.